આ માત્ર એક નવલકથા નથી... આ તો સમય યંત્ર છે જે તમને લઈ જશે
દક્ષિણ ગુજરાતના દાયકાઓ જૂના દિવસોમાં, ખમ્મીદારી અને આળસિયાની
વચ્યે.
આ નવલકથા માત્ર વાંચવાનો અનુભવ નથી... એ તો એ જગ્યાએ, એ સમયને
ફરી જીવવાનો અવસર છે.
લોકમાતા અંબિકાકાંઠાની વાતો, એક એવા લેખક, શ્રી રાજેન્દ્ર નાયકની
કલમે, જ્યાં એ સમય જોયો છે, અનુભવ્યો છે.
જૂના જોગીયોએ આપણા ગામડામાં મનોરંજન પીરસતા બકડાઓ જોયા જ
હશે. આવા જોગીયા બકડાને – એક નવા સંદર્ભમાં. શું લૂલો અને
બકડા વચ્ચેનો સંબંધ સરળ બનશે, પવિત્ર, આધ્યાત્મિક કે પછી બેધડક
લૂંટ લલચતી સાચી જમાનો પુત્ર માટેની લડાઈ જંગલાવ લાવશે?