આમ, જો પ્રેમ વિશે લખવા બેસીએ તો અનેક પુસ્તકો લખી શકાય પરંતુ અહીંયા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા પ્રેમ ની કે જે પ્રેમમાં પ્રેમીઓ એક બીજા માટે કોઈ પણ કુરબાની આપવા તૈયાર છે.શીર્ષક મુજબ આ પ્રેમ એ અનંત કાળ સુધીનો કહી શકાય. 'પ્રેમ ને કોઈ સીમાઓ રોકી શકતી નથી' આ વિધાન ને સંપૂર્ણ રીતે સાર્થક કરતો પ્રેમ અને તેની વાત એટલે "અક્ષય પ્રીતિ".
તો ચાલો ત્યારે એક અદ્ભુત પ્રેમ, ગાઢ મિત્રતા અને રૂંવાટા ઉભા કરી નાખે તેવી વાત ની સફર પર.