Share this book with your friends

Moothra Chikithsaanaa Kudarthee Laabh / મૂત્ર ચિકિત્સાના કુદરતી લાભ શિવામ્બુ “અમૃત-પીણું”/Shivambu "Amrut Peenum"

Author Name: Jagdish R Bhurani | Format: Paperback | Genre : Educational & Professional | Other Details

દરેક વ્યક્તિને સ્વસ્થ અને સુંદર જીવન ટકાવી રાખવા માટે સ્વમૂત્ર ચિકિત્સાના કુદરતી લાભો પૈકીનો એક લાભ ‘તંદુરસ્ત જીવનના રહસ્યનો એક શીખવાયાગ્ય પદ્ધતિ’ છે. આ ચિકિત્સામાં દરેક પ્રકારની બીમારીઓને નિયંત્રિત કરવાની અને મટાડવાની કુદરતી શક્તિ છે. સ્વમૂત્ર ચિકિત્સા અથવા ‘શિવામ્બુ’ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે. આયુર્વેદના તમામ પ્રકરણમાં સ્વમૂત્ર ચિકિત્સા પદ્ધતિનો ઉલ્લેખ જોવા મળે છે. પ્રાચીન વેદગ્રંથોમાં તેનોઉલ્લેખ ‘શિવામ્બુ’ (સ્વમૂત્ર) તરીકે કરવામાં આવ્યો છે. તેમાં શિવામ્બુને પવિત્ર પ્રવાહી તરીકે ગણાવાયું છે. વેદગ્રંથો અનુસાર, સ્વમૂત્ર એ દૂધ કરતાં પણ વધુ પૌષ્ટિક છે. સ્વમૂત્ર ચિકિત્સા પદ્ધતિ ખૂબ જ અસરકારક છે અને કોઈ પણ દવા લીધા વિના તમામ પ્રકારના ગંભીર રોગો મટાડી શકાય છે. આ ચિકિત્સા પદ્ધતિ કોઈ પણ ઉંમરની કોઈ પણ વ્યક્તિ અપનાવી શકે છે. એટલું જ નહીં, જન્મજાત સેરેબ્રલ પાલ્સીની બીમારીથી પીડાતાં બાળકો પણ આ ચિકિત્સા પદ્ધતિ અપનાવી શકે છે.

Read More...

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book

Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners

Also Available On

જગદીશ આર ભૂરાણી

હિતેચ્છુઓની સલાહથી આ પુસ્તકના લેખકે ઓસ્ટિઓઆર્થ્રાઇટસ (અસ્થિવા)ની બીમારીમાંથી સાજા થવા માટે વર્ષ 1990માં શિવામ્બુ ચિકિત્સા પદ્ધતિ અપનાવી હતી. તેમનાં પત્ની દ્રોપતિ ભુરાણી પણ ચેતાતંત્રના એક ગંભીર રોગમાંથી બહાર આવી ગયાં. લેખક અને તેમનાં પત્નીએ 1993માં ગોવામાં આયોજિત પ્રથમ “ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ ઓફ યુરીન થેરાપી”માં ભાગ લીધો. તેમણે જુલાઈ, 2006માં ‘સ્વમૂત્ર ચિકિત્સા પદ્ધતિના લાભો’ વિશે પ્રથમ વાર એક લેખ લખ્યો. શિવામ્બુના ઉપચારથી લાભ મેળવવા માટે લેખકે યોગ્ય પદ્ધતિ અને તકનિક પર સંશોધન કર્યું છે. ત્યાર પછીથી તેઓ ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહેલા લોકોને નિઃશુલ્ક રીતે શિવામ્બુ ચિકિત્સા પદ્ધતિની સલાહ આપી રહ્યા છે.

Read More...

Achievements

+19 more
View All