Share this book with your friends

parodh / પરોઢ પરોઢ એટલે ઉષા સૂર્યોદયની ક્ષણોનું સામીપ્ય.'પરોઢ' એ ઉષા પૂર્વ સમયની વાત છે.પરોઢ અંધકારની આડમાં આવે છે.અંધકાર જઉ જઉ કરે છે ભલે થોડોક રહ્યો પણ પરોઢ એની પરવા કર્યા વિના જ સૂર્યની આરાધના કરે છે.

Author Name: Shailesh Rathod | Format: Paperback | Genre : Educational & Professional | Other Details

ચિંતનાત્મક પ્રેરક લેખોનો સંગ્રહ-આ પુસ્તક કોઇપણ મોટીવેશનલ સ્પીચ,પ્રવચન,બોધ કે શાળા સંમેલનમાં ખુબ જ ઉપયોગી 

Read More...

Ratings & Reviews

0 out of 5 (0 ratings) | Write a review
Write your review for this book
Sorry we are currently not available in your region.

શૈલેષ રાઠોડ

શૈલેષ રાઠોડ ઉત્તમ શિક્ષણવિદ,કર્મશીલ પત્રકાર છે.તેઓના ઉત્તમ સમાજઉપયોગી કર્યો અને પત્રકારત્વ બદલ ગુજરાત સરકારનું શ્રેષ્ઠ રાજ્ય પારિતોષિક અને નેશન-ઇન્ડિયન એજ્યુકેશન એવોર્ડ એનાયત થયેલ છે.તેમના ૫૫ થી વધુ પુસ્તકો પ્રકાશિત થયેલ છે.

Read More...

Achievements

+5 more
View All