ત્રેતાયુગ ના ખલનાયક નું કળિયુગ માં પુનઃ આગમન.
શું તમે કોઈ દિવસ એ વિચાર કે કલ્પના કરી શકો છો કે, સદીઓ પહેલા ના મહાખલનાયક કોઈ રીતે આ યુગમાં પુનઃ જીવિત થાય તો?
આ કલ્પના માત્ર થી શરીરમાં એક ભય નું લખલખું પ્રસરી જાય કે નહિ?
"રાવણ" નવલકથા પણ આવા જ એક વિચાર પર આધારિત છે. શું થાય જો રાવણ કળિયુગમાં પુનઃજીવિત થઈ જાય?
આરંભ થઈ ચૂક્યો છે,
મહાસંગ્રામ નો...
શું તે ખરેખર પાછો આવ્યો છે?
મૃત્યુ પામેલો "રાવણ" ફરી પાછો આવ્યો કેવીરીતે?
શું આ કળિયુગમાં તેને હરાવવા કોઈ સક્ષમ છે?
"રાવણ" વાંચતા વાંચકોને નવલકથા ના વાંચનરસ સિવાય રાવણ વિશે અનેક આજ સુધી કોઈ દિવસ નહિ જાણ્યા હોય તેવા અજાણ્યા અને રસપ્રદ તથ્યો ચોક્કસ પણે જાણવા મળશે.
તૈયાર થઈ જાઓ એક રસપ્રદ માઈથોલોજીકલ ફિક્શન નવલકથા "રાવણ" વાંચવા માટે. આ નવલકથા માં રહેલ રહસ્યો અને રોમાંચ તમને એક અલગ જ વાંચન નો સંતોષ આપશે
ઉપરોક્ત તમામ સવાલો ના જવાબ જાણવા માટે આજે જ વાંચો..
"રાવણ"
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners
Sorry we are currently not available in your region. Alternatively you can purchase from our partners