Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh PalKunal Rajput believes that poetry saves people from the false rules of society and the world. His first poetry collection, is proof of that. A fierce resistance in unapologetic and sharp words.Read More...
Kunal Rajput believes that poetry saves people from the false rules of society and the world. His first poetry collection, is proof of that.
A fierce resistance in unapologetic and sharp words.
Read Less...
આ દુનિયાના નિયમોમાં ઝોલ છે. કુનાલ રાજપૂત માને છે કે કવિતાઓ માણસને સમાજ અને દુનિયાના ઝૂઠા નિયમોથી બચાવે છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘દસ્તાવેજ’ એ વાત સાબિત કરે છે.
આ કવિતાઓમાં

આ કવિતાઓમાં માત્ર ગુસ્સો નથી—તેમાં પ્રેમ છે, ભૂખ છે, આગ છે. કવિ એ ગૂંચવણમાં છે જ્યાં ગુસ્સા અને પ્રેમના તરાજુમાં ક્યારેક ગુસ્સા નું પલડું ભારી તો ક્યારેક પ્રેમ નું.
‘દસ્તાવેજ’ એ સાહિત્યમય વચલી આંગળી છે એવા લોકો માટે, જેઓ અર્થો, વ્યાકરણ અને સમાજના છીછરા ખાબોચિયામાં સંતાઈને નબળા નિયમોની ગુલામી કરે છે.

Are you sure you want to close this?
You might lose all unsaved changes.
The items in your Cart will be deleted, click ok to proceed.