Share this book with your friends

Dastavej / દસ્તાવેજ

Author Name: Kunal Rajput | Format: Hardcover | Genre : Poetry | Other Details

આ દુનિયાના નિયમોમાં ઝોલ છે. કુનાલ રાજપૂત માને છે કે કવિતાઓ માણસને સમાજ અને દુનિયાના ઝૂઠા નિયમોથી બચાવે છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘દસ્તાવેજ’ એ વાત સાબિત કરે છે.

આ કવિતાઓમાં માત્ર ગુસ્સો નથી—તેમાં પ્રેમ છે, ભૂખ છે, આગ છે. કવિ એ ગૂંચવણમાં છે જ્યાં ગુસ્સા અને પ્રેમના તરાજુમાં ક્યારેક ગુસ્સા નું પલડું ભારી તો ક્યારેક પ્રેમ નું.

‘દસ્તાવેજ’ એ સાહિત્યમય વચલી આંગળી છે એવા લોકો માટે, જેઓ અર્થો, વ્યાકરણ અને સમાજના છીછરા ખાબોચિયામાં સંતાઈને નબળા નિયમોની ગુલામી કરે છે.

Read More...
Hardcover

Ratings & Reviews

0 out of 5 ( ratings) | Write a review
Write your review for this book
Hardcover 305

Inclusive of all taxes

Delivery

Item is available at

Enter pincode for exact delivery dates

Also Available On

કુનાલ રાજપૂત

કુનાલ રાજપૂત માને છે કે કવિતાઓ માણસને સમાજ અને દુનિયાના ઝૂઠા નિયમોથી બચાવે છે; તેમનું પ્રથમ કાવ્યસંગ્રહ એ સાબિત કરે.
છે—બિનરોકટોક અને તીખા શબ્દોમાં એક જબ્બર વિરોધ.

Read More...

Achievements